Gujarat Police Constable Practice MCQ Part - 3 બંધારણ ઘડનારી ડ્રાફટીંગ કમિટીના ચેરમેન કોણ હોય છે ? કનૈયાલાલ મુનશી ડૉ. બાબાસાહેબ આંબેડકર ગાંધીજી સરદાર પટેલ કનૈયાલાલ મુનશી ડૉ. બાબાસાહેબ આંબેડકર ગાંધીજી સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 મહારાષ્ટ્ર સરકાર દ્વારા અસગરઅલી નામના શિકારીને કઇ વાઘણનો શિકાર કરવા માટે પરવાનગી આપાતા વિવાદ સર્જાયો છે ? અવની નલિની અંજલી ધ્વની અવની નલિની અંજલી ધ્વની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 શિખ ધર્મના દસમાં ગુરુ કોણ હતા ? ગુરુ અર્જુનસિંહ ગુરુ નાનક ગુરુ ગોવિંદસિંહ ગુરુ અંગદેવ ગુરુ અર્જુનસિંહ ગુરુ નાનક ગુરુ ગોવિંદસિંહ ગુરુ અંગદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં વર્ષ દરમિયાન ક્યારે સૌથી લાંબો દિવસ હોય છે ? 21 જૂન 24 ફેબ્રુઆરી 10 ઓગસ્ટ 21 માર્ચ 21 જૂન 24 ફેબ્રુઆરી 10 ઓગસ્ટ 21 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ઇન્ડિયન પીનલ કોડ - 1860 મુજબ રાજયક્ષેત્ર બહારના ગુના બાબતની કલમ જણાવો. 4 3 1 5 4 3 1 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 એસએસસી પછીના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી રહેલા અનુસુચિત જાતિઓના વિદ્યાર્થીઓને કઈ યોજના હેઠળ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે ? પંડીત દીનદયાળ ઉપાધ્યાય યોજના દીકરી રૂડી સાચી મુડી યોજના માનવ ગરીમા યોજના ભગવાન બુધ્ધ પોસ્ટ મેટ્રીક શિષ્યવૃતિ યોજના પંડીત દીનદયાળ ઉપાધ્યાય યોજના દીકરી રૂડી સાચી મુડી યોજના માનવ ગરીમા યોજના ભગવાન બુધ્ધ પોસ્ટ મેટ્રીક શિષ્યવૃતિ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP