Gujarat Police Constable Practice MCQ Part - 3
ગુનાઈત અપ–પ્રવેશ માટે

વ્યક્તિના શરીરનો પ્રવેશ જરૂરી નથી ગુનાઈત માનસ પૂરતું છે.
વ્યક્તિના શરીરનો સંપૂર્ણ પ્રવેશ થવો જોઈએ.
વ્યક્તિના શરીરના કોઈ પણ ભાગનો પ્રવેશ થવો જોઈએ.
વ્યક્તિના શરીરના અડધાથી વધારે ભાગનો પ્રવેશ થવો જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
જે કોઇ વ્યકિતને કે જેને કોઇ દિશામાં જવાનો હક્ક હોય તેને એ દિશામાં આગળ વધતો અટકાવવા સ્વેચ્છાપૂર્વક અંતરાય કરે, તો તે વ્યક્તિને ___ કર્યો એમ કહેવાય.

આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
ગેરવ્યાજબી કેદ
ગેરકાયદેસર અવરોધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
'Das Capital' નામનું પુસ્તક કોણે લખ્યું હતું ?

ટાલ્કોટ સ્પેન્સર
ઈસ્માઈલ દુર્ખીમ
કાલમાર્કસ
હર્બટ સ્પેન્સર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કઇ પ્રજા આવી હતી ?

બ્રિટિશ (અંગ્રેજ)
પોર્ટુગીઝ (ફિરંગી)
ડેનિશ (ડેન્માર્કની)
ડચ (વલંદાઓ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
યોગ્ય જોડકું જોડો.
(A) પુનિત વન
(B) રક્ષક વન
(C) હરિહર વન
(D) વીરાંજલી વન
(1) સૌથી મોટું સાંસ્કૃતિક વન
(2) 68માં વનમહોત્સવમાં જાહેર થયેલ વન
(3) સૌથી નાનું સાંસ્કૃતિક વન
(4) સૌપ્રથમ સાંસ્કૃતિક વન

A-1, B-2, C-3, D-4
A-3, B-2, C-1, D-4
A-4, B-1, C-3, D-2
A-4, B-3, C-2, D-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP