ટકાવારી (Percentage)
એક શાળાના વાર્ષિકોત્સવમાં ગામના કુલ 2000 ગ્રામજનોમાંથી 800 હાજર હોય તો હાજરી કેટલા ટકા કહેવાય ?

48%
45%
40%
42%

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
એક શાળાના 60 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. તેમાંથી 5% ને Aગ્રેડ મળ્યો, 25% ને B+, 35% ને B અને 15% ને C ગ્રેડ મળ્યો, તો પરીક્ષામાં બેઠેલા વિદ્યાર્થીઓમાંથી કેટલા વિદ્યાર્થી નાપાસ થયા ?

13
12
14
15

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
એક શહેરની વસ્તી વર્ષ 1997ના અંતમાં 20,000 હતી, પ્રતિવર્ષમાં તેમાં 5% વૃદ્ધિ થઈ. વર્ષ 2000ના અંતે અંદાજે વસ્તી કેટલી થશે ?

23150
23153
23100
23000

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP