Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચેનામાંથી કયા ગુનાનો લગ્ન સંબંધી ગુનામાં સમાવેશ થતો નથી ? કોઈ સ્ત્રીને લાજ લેવાના ઈરાદાથી ઉચ્ચારેલ શબ્દ વ્યભિચાર પતિ અને પત્નીની હયાતી હોય તો પણ બીજા લગ્ન કરવા પરણેલી સ્ત્રીને ગુનાહિત ઈરાદાથી ભગાડી જવી કોઈ સ્ત્રીને લાજ લેવાના ઈરાદાથી ઉચ્ચારેલ શબ્દ વ્યભિચાર પતિ અને પત્નીની હયાતી હોય તો પણ બીજા લગ્ન કરવા પરણેલી સ્ત્રીને ગુનાહિત ઈરાદાથી ભગાડી જવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 આત્મહત્યા, ખૂન કે અકસ્માતે મોતની તપાસની રીત અને તેના અહેવાલની જોગવાઈ ક્રિમિનલ પ્રોસિજર કોડ-1973ની કઈ કલમમાં કરવામાં આવી છે ? 176 174 173 175 176 174 173 175 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 બંધારણમાં લીધેલ વિવિધ સ્ત્રોતો બાબતે ક્યું ખોટું છે ? બંધારણ સંશોધન પ્રક્રિયા-દક્ષિણ આફ્રિકા મૌલિક અધિકાર - અમેરિકા મૂળ ફરજો - જાપાન નિતિ નિર્દેશક તત્વો - આર્યલેન્ડ બંધારણ સંશોધન પ્રક્રિયા-દક્ષિણ આફ્રિકા મૌલિક અધિકાર - અમેરિકા મૂળ ફરજો - જાપાન નિતિ નિર્દેશક તત્વો - આર્યલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC-1860 મુજબ ગુનાહિત અપ-પ્રવેશની વ્યાખ્યા બદલ કેટલી શિક્ષા આપવામાં આવી છે ? છ માસ સુધીની કેદ અથવા રૂા. 2000 સુધીનો દંડ અથવા બંને ચાર માસ સુધીની કેદ અથવા રૂા. 1000 સુધીનો દંડ અથવા બંને ત્રણ માસ સુધીની કેદ અથવા રૂા. 500 સુધીનો દંડ અથવા બંને પાંચ માસ સુધીની કેદ અથવા રૂા. 1500સુધીનો દંડ અથવા બંને છ માસ સુધીની કેદ અથવા રૂા. 2000 સુધીનો દંડ અથવા બંને ચાર માસ સુધીની કેદ અથવા રૂા. 1000 સુધીનો દંડ અથવા બંને ત્રણ માસ સુધીની કેદ અથવા રૂા. 500 સુધીનો દંડ અથવા બંને પાંચ માસ સુધીની કેદ અથવા રૂા. 1500સુધીનો દંડ અથવા બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય દંડ સંહિતાના સામાન્ય અપવાદોમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી ? હકીકતની ભૂલ રક્ષીત કૃત્યો કાયદાની ભૂલ સંમતિથી કરેલા કૃત્યો હકીકતની ભૂલ રક્ષીત કૃત્યો કાયદાની ભૂલ સંમતિથી કરેલા કૃત્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ખજુરાહોના મંદિરનું નિર્માણ કયા વંશના કાર્યકાળમાં થયું હતું ? ચોલ વંશ આપેલ પૈકી એક પણ નહીં ચંદેલ વંશ પલ્લવ વંશ ચોલ વંશ આપેલ પૈકી એક પણ નહીં ચંદેલ વંશ પલ્લવ વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP