Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતનું બંધારણ બનાવતા કેટલો સમય લાગ્યો હતો ? 2 વર્ષ માસ 11 2 વર્ષ 11 માસ 18 દિવસ 2 વર્ષ 11 માસ 28 દિવસ 2 વર્ષ 18 માસ 11 દિવસ 2 વર્ષ માસ 11 2 વર્ષ 11 માસ 18 દિવસ 2 વર્ષ 11 માસ 28 દિવસ 2 વર્ષ 18 માસ 11 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 પંચાયતી રાજની “વચલી કડી" તરીકે કોને ઓળખાવામાં આવે છે ? તાલુકા પંચાયત જીલ્લા પંચાયત નગર પંચાયત ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જીલ્લા પંચાયત નગર પંચાયત ગ્રામ પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ઇન્ડિયન પીનલ કોડ - 1860 પ્રમાણે નીચેના પૈકી કયો પ્રકાર કેદની સજાનો નથી ? સખત કેદ એકાંત કેદ લોખંડી કેદ સાદી કેદ સખત કેદ એકાંત કેદ લોખંડી કેદ સાદી કેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 કડાણા બંઘ ___ નદી પર બાંધવામાં આવ્યો છે. તાપી સાબરમતી મહી નર્મદા તાપી સાબરમતી મહી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 કેસર કેરીને એક જાત ‘કેસર હગુ’ કયા થાય છે ? કચ્છ ગીર સોમનાથ જૂનાગઢ વલસાડ કચ્છ ગીર સોમનાથ જૂનાગઢ વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ઈન્ડિયન પીનલ કોડની કલમ 82 મુજબ.... સાત વર્ષથી નીચેની ઉંમરના બાળકે કરેલું કૃત્ય ગુનો નથી. બાર વર્ષથી નીચેની ઉંમરના બાળકે કરેલું કૃત્ય ગુનો નથી. પાંચ વર્ષથી નીચેની ઉંમરના બાળકે કરેલું કૃત્ય ગુનો નથી. ચૌદ વર્ષથી નીચેની ઉંમરના બાળકે કરેલું કૃત્ય ગુનો નથી. સાત વર્ષથી નીચેની ઉંમરના બાળકે કરેલું કૃત્ય ગુનો નથી. બાર વર્ષથી નીચેની ઉંમરના બાળકે કરેલું કૃત્ય ગુનો નથી. પાંચ વર્ષથી નીચેની ઉંમરના બાળકે કરેલું કૃત્ય ગુનો નથી. ચૌદ વર્ષથી નીચેની ઉંમરના બાળકે કરેલું કૃત્ય ગુનો નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP