Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચેનામાંથી કયુ બ્લડગ્રુપ નથી ? A+ C+ A- B+ A+ C+ A- B+ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 કયા મેળામાં વિજયી બનેલા યુવાનો સાથે યુવતીઓને પરણાવવામાં આવતી હોવાથી મેળાનાં લગ્નનું પણ એક મહત્ત્વ છે ? ચિત્ર-વિચિત્રનો મેળો પાલોદરનો મેળો ગોળ ગધેડાનો મેળો ચૂલ મેળો ચિત્ર-વિચિત્રનો મેળો પાલોદરનો મેળો ગોળ ગધેડાનો મેળો ચૂલ મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 બોટાદ જિલ્લા કયા જિલ્લા સાથે સરહદ ધરાવતો નથી ? સુરેન્દ્રનગર મોરબી આપેલ પૈકી એક પણ નહીં અમરેલી સુરેન્દ્રનગર મોરબી આપેલ પૈકી એક પણ નહીં અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 યાદી - I માં આપેલ વ્યક્તિઓને યાદી - II માં આપેલ સંસ્થાઓ સાથે જોડો.યાદી - I (1) દેવેન્દ્રનાથ ટાગોર (2) જયોતિબા ફૂલે (3) દુર્ગારામ મહેતા (4) શિવનારાયણ અગ્નિહોત્રીયાદી -II (A) માનવધર્મસભા (B) તત્વબોધિની સભા (C) દેવ સમાજ (D) સત્યશોધક સભા 3-A, 2-B, 1-C, 4-D 2-A, 4-B, 1-C, 3-D 1-A, 3-B, 4-C, 2-D 4-A, 3-B, 2-C, 1-D 3-A, 2-B, 1-C, 4-D 2-A, 4-B, 1-C, 3-D 1-A, 3-B, 4-C, 2-D 4-A, 3-B, 2-C, 1-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 કલમ 300 શું છે ? ખુનની વ્યાખ્યા લુંટની વ્યાખ્યા ધાડની વ્યાખ્યા હુલ્લડની વ્યાખ્યા ખુનની વ્યાખ્યા લુંટની વ્યાખ્યા ધાડની વ્યાખ્યા હુલ્લડની વ્યાખ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચે આપેલ વૈજ્ઞાનિક અને તેમણે કરેલ શોધને યોગ્ય ક્રમમાં ગોઠવો. (1) જગદીશચંદ્ર બોઝ (2) જે.બી.પ્રિસ્ટલ (3) થોમસ આલ્વા એડિસન(4) એડવર્ડ જેનર(A) કેસ્કોગ્રાફ (B) ઓકિસજન (C) ગ્રામોફોન(D) શીતળાની રસી 1-A, 2-B, 3-D, 4–C 1-A, 2-B, 3-C, 4-D 1-D, 2-C, 3-A, 4-B 1-D, 2-C, 3-B, 4-A 1-A, 2-B, 3-D, 4–C 1-A, 2-B, 3-C, 4-D 1-D, 2-C, 3-A, 4-B 1-D, 2-C, 3-B, 4-A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP