Gujarat Police Constable Practice MCQ Part - 3 કયા વેદમાં રોગના ઉપચારનો ઉલ્લેખ છે ? અથર્વવેદ ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ ઋગ્વેદ યજુર્વેદ સામવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 લોહીના કેન્સરને શું કહેવાય છે ? કેમિયોથેરાપી હાઇડ્રોલોજી લ્યુકેમિયા ગ્લાયકોજન કેમિયોથેરાપી હાઇડ્રોલોજી લ્યુકેમિયા ગ્લાયકોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 દાદા હરિની વાવ ક્યાં આવેલ છે ? અમદાવાદ જૂનાગઢ ગાંધીનગર વડોદરા અમદાવાદ જૂનાગઢ ગાંધીનગર વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 જમીન કે પાણી અંગેની તકરારથી સુલેહનો ભંગ થવાનો સંભવ હોય ત્યારે સી.આર. પી.સી. ની કઈ કલમ હેઠળ પ્રક્રિયા થાય છે ? કલમ – 151 કલમ – 146 કલમ – 145 કલમ – 144 કલમ – 151 કલમ – 146 કલમ – 145 કલમ – 144 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 લૂંટમાં ભયનું તત્વ હોય છે ? ગુના પર આધારીત હા લૂંટવા પર આધારીત ના ગુના પર આધારીત હા લૂંટવા પર આધારીત ના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 વનસ્પતિ નાઈટ્રોજનનો કયા સ્વરૂપમાં ઉપયોગ કરે છે ? નાઈટ્સ નાઈટ્રેટ યુરિયા નાઈટ્રાઈટ નાઈટ્સ નાઈટ્રેટ યુરિયા નાઈટ્રાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP