Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચે આપેલા વાકયોમાં હુલ્લડ વિશે ક્યું વાકય ખોટું છે ? હુલ્લડમાં ઓછામાં ઓછા પાંચ માણસો હોવા જોઈએ. હુલ્લડમાં જાહેર શાંતિનો ભંગ થવો જરૂરી નથી. હુલ્લડ જાહેર કે ખાનગી જગ્યામાં થઇ શકે. હુલ્લડ જાહેર જગ્યામાં જ થઇ શકે. હુલ્લડમાં ઓછામાં ઓછા પાંચ માણસો હોવા જોઈએ. હુલ્લડમાં જાહેર શાંતિનો ભંગ થવો જરૂરી નથી. હુલ્લડ જાહેર કે ખાનગી જગ્યામાં થઇ શકે. હુલ્લડ જાહેર જગ્યામાં જ થઇ શકે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 એરંડાના ઉત્પાદનમાં કયો જિલ્લો ગુજરાતમાં પ્રથમ સ્થાને છે ? સાબરકાંઠા અરવલ્લી બનાસકાંઠા મહીસાગર સાબરકાંઠા અરવલ્લી બનાસકાંઠા મહીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુજરાતની સૌથી લાંબી નદી ___ છે. નર્મદા તાપી સાબરમતી મહિસાગર નર્મદા તાપી સાબરમતી મહિસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ફતેહપુર સિકરી કયા રાજ્યમાં આવેલ છે ? મધ્યપ્રદેશ તમિલનાડુ ઉત્તરપ્રદેશ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ તમિલનાડુ ઉત્તરપ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC - 1860 મુજબ નીચેનામાંથી ___ એટલે જંગમ મિલકત ઘરેણાં સ્ટ્રીટલાઇટ ઘર જમીન ઘરેણાં સ્ટ્રીટલાઇટ ઘર જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 21 જાન્યુઆરી 2004 ના રોજ કયો વાર હશે ? બુધવાર ગુરુવાર શનિવાર મંગળવાર બુધવાર ગુરુવાર શનિવાર મંગળવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP