Gujarat Police Constable Practice MCQ Part - 3 માનવ વસ્તીના જૈવિક, સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે ___ વ્યાવહારિક સમાજશાસ્ત્ર સામાજિક મનોવિજ્ઞાન ભારતીય સમાજવ્યવસ્થા સામાજિક વસ્તીશાસ્ત્ર વ્યાવહારિક સમાજશાસ્ત્ર સામાજિક મનોવિજ્ઞાન ભારતીય સમાજવ્યવસ્થા સામાજિક વસ્તીશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 'બાળમજૂરી પર પ્રતિબંધ’ દર્શાવતો અધિકાર કયા અનુચ્છેદમાં છે ? અનુ.19(1)(4) અનુ.23 અનુ.22 અનુ.24 અનુ.19(1)(4) અનુ.23 અનુ.22 અનુ.24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 'હોસ્ટાઈલ સાક્ષી' એટલે કેવો સાક્ષી ? પ્રત્યક્ષ સાક્ષી વિરોધી સાક્ષી તરફદાર સાક્ષી કર્ણેકર્ણ સાક્ષી પ્રત્યક્ષ સાક્ષી વિરોધી સાક્ષી તરફદાર સાક્ષી કર્ણેકર્ણ સાક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 વારંવાર પ્રયત્નોના અંતે પ્રયત્ન–ભૂલ ઘટે છે' – એવું સાબિત કરનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા ? આલ્બર્ટ બાન્દુરા એડવર્ડ થોર્નડાઈક એડવર્ડ ટોલમેન અર્નેસ્ટ આર. હિલગાર્ડ આલ્બર્ટ બાન્દુરા એડવર્ડ થોર્નડાઈક એડવર્ડ ટોલમેન અર્નેસ્ટ આર. હિલગાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ડિલીટ કરેલ ફાઈલ કે ફોલ્ડરનો સંગ્રહ કમ્પ્યુટરમાં કઈ જગ્યાએ થાય છે ? વિન્ડોઝ એકસ્પ્લોરર રીસાઇકલ બીન માય કમ્પ્યુટર C: /ડ્રાઇવ વિન્ડોઝ એકસ્પ્લોરર રીસાઇકલ બીન માય કમ્પ્યુટર C: /ડ્રાઇવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 કૃત્ય કે ઇરાદો ___ ગુનો છે. આપેલ પૈકી એક પણ નહીં અંશતઃ ગુનો નથી ગુનો છે. આપેલ પૈકી એક પણ નહીં અંશતઃ ગુનો નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP