Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચે આપેલ વાકયોમાં હુલ્લડ વિશે કયું વાકય ખોટું છે ? હુલ્લડમાં ઓછામાં ઓછા પાંચ માણસો હોવા જોઈએ. હુલ્લડ જાહેર જગ્યામાં જ થઇ શકે. હુલ્લડમાં જાહેર શાંતિનો ભંગ થવો જરૂરી નથી. હુલ્લડ જાહેર કે ખાનગી જગ્યામાં થઇ શકે. હુલ્લડમાં ઓછામાં ઓછા પાંચ માણસો હોવા જોઈએ. હુલ્લડ જાહેર જગ્યામાં જ થઇ શકે. હુલ્લડમાં જાહેર શાંતિનો ભંગ થવો જરૂરી નથી. હુલ્લડ જાહેર કે ખાનગી જગ્યામાં થઇ શકે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 સ્વબચાવનો અધિકાર ઇ.પી.કો. - 1860ની કઇ કલમ સુધી છે ? 109 થી 116 106 થી 113 96 થી 106 86 થી 96 109 થી 116 106 થી 113 96 થી 106 86 થી 96 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઉકાઈ બંધ કયા જિલ્લામાં આવેલ છે ? સુરત વલસાડ વાપી તાપી સુરત વલસાડ વાપી તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કયા યુગમાં સ્ત્રીઓ વધુ સ્વાતંત્ર્ય ભોગવતી હતી ? બ્રિટિશ યુગ અનુવૈદિક યુગ વૈદિક યુગ મોગલ યુગ બ્રિટિશ યુગ અનુવૈદિક યુગ વૈદિક યુગ મોગલ યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 સૌ પ્રથમવાર ‘વંદે માતરમ્’ ક્યારે ગવાયું હતું ? 1850 1894 1896 1890 1850 1894 1896 1890 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 અમદાવાદ જિલ્લાને નીચેનામાંથી કયા જિલ્લાની સરહદ સ્પર્શતી નથી ? બોટાદ પાટણ મહેસાણા આણંદ બોટાદ પાટણ મહેસાણા આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP