Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય ફોજદારી અધિનિયમ મુજબ બેદરકારી અને ઉપેક્ષાથી કોઇનું મૃત્યુ થાય તો કઇ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ?

304-અ
306
304
304-બ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
નીચેના માંથી કોને કમ્પ્યુટર જગતના પિતા તરીકે ઓળખવામાં આવે છે ?

પાસ્કલ
વિલિયમ ઓટ્રીડ
ચાર્લ્સ બેબેજ
હેરમાન હોલેરિથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
જયશંકર સુંદરીનું નામ કયા ક્ષેત્રમાં જાણીતું છે ?

સ્થાપત્ય કળા
શિલ્પ કળા
અભિનય કળા
રંગકળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP