Loading [Contrib]/a11y/accessibility-menu.js

Gujarat Police Constable Practice MCQ Part - 4
માનવ વસ્તીના જૈવિક, સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે...

વ્યાવહારિક સમાજશાસ્ત્ર
ભારતીય સમાજવ્યવસ્થા
સામાજિક વસ્તીશાસ્ત્ર
સામાજિક મનોવિજ્ઞાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ખાનગી કે સરકારી હોસ્પિટલનો હવાલો ધરાવતી વ્યકિત IPC સુધારેલ અધિનિયમ - 2013, 376 (એ થી ડી), હેઠળના ગુનાઓમાં ભોગ બનનારની તાત્કાલીક સારવારમાં ફરજચૂક કરે તો ફોજદારી ધારા હેઠળ કઈ કલમ મુજબનો ગુનો બને છે ?

કલમ-164(બી)
કલમ-166(ડી)
કલમ-166(બી)
કલમ-165(બી)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP