Gujarat Police Constable Practice MCQ Part - 4 પોલિયો ક્યા વાયરસને લીધે થાય છે ? ડર્માઇટીસ નેસલાઇટીસ સાર્ટ્બાઇલસ મેલાઇટીસ ડર્માઇટીસ નેસલાઇટીસ સાર્ટ્બાઇલસ મેલાઇટીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ચતુર્દિશામાં અગ્નિ ખૂણો કઈ તરફ આવે છે ? પૂર્વ અને દક્ષિણની મધ્યે પશ્ચિમ અને ઉત્તરની મધ્યે દક્ષિણ અને પશ્ચિમની મધ્યે ઉત્તર અને પૂર્વની મધ્યે પૂર્વ અને દક્ષિણની મધ્યે પશ્ચિમ અને ઉત્તરની મધ્યે દક્ષિણ અને પશ્ચિમની મધ્યે ઉત્તર અને પૂર્વની મધ્યે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઇ.પી.કો. - 1860 મુજબ બખેડો કરવા માટેની કલમ જણાવો. 146 - 156 159 - 160 140 - 170 141 - 145 146 - 156 159 - 160 140 - 170 141 - 145 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ‘કરમુંડા’ તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ? વલસાડ તાપી સુરત નર્મદા વલસાડ તાપી સુરત નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય દંડ સંંહિતા મુજબ નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે ? ફેંટ મારીને દાંત તોડી નાંખવો એ વ્યથા છે મકાન સ્થાવર મિલકત ગણાય છે લૂંટના ગુના માટે ઓછામાં ઓછી ચાર વ્યક્તિ હોવા જરૂરી છે પાગલ વ્યક્તિએ કરેલા ગુના માટે સ્વબચાવનો અધિકાર મળતો નથી ફેંટ મારીને દાંત તોડી નાંખવો એ વ્યથા છે મકાન સ્થાવર મિલકત ગણાય છે લૂંટના ગુના માટે ઓછામાં ઓછી ચાર વ્યક્તિ હોવા જરૂરી છે પાગલ વ્યક્તિએ કરેલા ગુના માટે સ્વબચાવનો અધિકાર મળતો નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 WWW નું પુરૂ નામ શું છે ? World Wide Wev Consortium World Wed Widely Wide World Web World Wide Web World Wide Wev Consortium World Wed Widely Wide World Web World Wide Web ANSWER DOWNLOAD GUJARATI MCQ APP