Gujarat Police Constable Practice MCQ Part - 4 મોક્ષદાયિની સાત નગરીઓ પૈકી "અવન્તિકા" ક્યાં રાજ્યમાં આવેલી છે ? મધ્યપ્રદેશ તમિલનાડુ ઉત્તરપ્રદેશ ગુજરાત મધ્યપ્રદેશ તમિલનાડુ ઉત્તરપ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય એવીડન્સ એકટમાં મરણોન્મુખ નિવેદન કયારે સ્વીકાર્ય ગણાતું નથી ? આપેલ તમામ નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી શકે ઈશારાથી કરેલ આપેલ તમામ નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી શકે ઈશારાથી કરેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય ફોજદારી અધિનિયમ મુજબ નીચેનામાંથી કઈ વ્યથા મહાવ્યથા ગણાશે ? આપેલ તમામ હાડકું ભાંગી જવું કોઇપણ આંખની જોવાની શકિતનો કાયમી નાશ પુરૂષત્વનો નાશ કરવો આપેલ તમામ હાડકું ભાંગી જવું કોઇપણ આંખની જોવાની શકિતનો કાયમી નાશ પુરૂષત્વનો નાશ કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નવરોઝ ક્યા ધર્મનો તહેવાર છે ? યહૂદી પારસી મુસ્લિમ સિંધી યહૂદી પારસી મુસ્લિમ સિંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચેનામાંથી કયો એક કેદનો પ્રકાર નથી ? બંધક સાદી સખત એકાંત બંધક સાદી સખત એકાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રુપાંતર કરતું સાધન ક્યું છે ? ડેઝરન વેલ્ડર્મ ડાયામીટર ડાયનેમો ડેઝરન વેલ્ડર્મ ડાયામીટર ડાયનેમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP