Gujarat Police Constable Practice MCQ Part - 4
પૂર્વ દિશામાં મુખ રાખી પાંચ છોકરીઓ એક હારમાં ઊભી છે. ઉષા, તુલસી અને ઉર્મીલાની ડાબી બાજુએ સવિતા છે. કુમુદની ડાબી બાજુએ ઉષા, તુલસી અને ઉર્મિલા છે. ઉષા અને તુલસીની વચ્ચે ઉર્મિલા છે. જો ડાબી બાજુથી ચોથા ક્રમે તુલસી હોય તો જમણી બાજુએથી ઉષા ક્યા ક્રમે હશે?
Gujarat Police Constable Practice MCQ Part - 4
ગુજરાતના કિલ્લાઓ અને તેમના સ્થળને યોગ્ય રીતે ગોઠવો.
(1) લખોટા ફોર્ટ
(2) ઉપર કોટ ફોર્ટ
(3) તારંગા ફોર્ટ
(4) ઓલ્ડ ફોર્ટ
(A) સુરત
(B) મહેસાણા
(C) જૂનાગઢ
(D) જામનગર