Gujarat Police Constable Practice MCQ Part - 4 મહીસાગર જિલ્લાને કયા જિલ્લાની સરહદ મળતી નથી ? ગાંધીનગર અરવલ્લી પંચમહાલ ખેડા ગાંધીનગર અરવલ્લી પંચમહાલ ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય દંડ સંહિતાના સામાન્ય અપવાદોમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી ? સંમતિથી કરેલા કૃત્યો હકીકતની ભૂલ રક્ષીત કૃત્યો કાયદાની ભૂલ સંમતિથી કરેલા કૃત્યો હકીકતની ભૂલ રક્ષીત કૃત્યો કાયદાની ભૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય સંસદના અંગ કયા છે ? આપેલ ત્રણેય રાજ્યસભા રાષ્ટ્રપતિ લોકસભા આપેલ ત્રણેય રાજ્યસભા રાષ્ટ્રપતિ લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC-1860 ની કઈ કલમમાં લાંચ માટે શિક્ષાનો ઉલ્લેખ જોવા મળે છે ? 171 (ઈ) 171 (એફ) 171 (જી) 171 (એચ) 171 (ઈ) 171 (એફ) 171 (જી) 171 (એચ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 10 ડિગ્રી ચેનલ કયાં આવેલી છે ? અંદમાન-નિકોબાર કેરળ લક્ષદ્વિપ તમિલનાડુ અંદમાન-નિકોબાર કેરળ લક્ષદ્વિપ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે બહાદુરી રાગની રચના કરી તેમનું નામ ___ હતું. આપેલ પૈકી એક પણ નહીં બૈજુ બાવરા મર્દાન સારંગદેવ આપેલ પૈકી એક પણ નહીં બૈજુ બાવરા મર્દાન સારંગદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP