Gujarat Police Constable Practice MCQ Part - 4 કયા યુગમાં સ્ત્રીઓ વધુ સ્વાતંત્ર્ય ભોગવતી હતી ? બ્રિટિશ યુગ મોગલ યુગ અનુવૈદિક યુગ વૈદિક યુગ બ્રિટિશ યુગ મોગલ યુગ અનુવૈદિક યુગ વૈદિક યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચે આપેલ વિધાન તપાસો. (I) 15માં નાણાપંચના અધ્યક્ષ તરીકે એન.કે.સિંહને નિમણૂક કરવામાં આવી (II) નાણાપંચ એ બંધારણીય સંસ્થા છે (III) નાણાપંચનું કાર્ય કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કરની આવક ફાળવણીની સલાહ આપવી માત્ર I અને III વિધાન સાચું છે માત્ર II અને II વિધાન સાચું છે માત્ર I અને II વિધાન સાચું છે આપેલ તમામ વિધાન સાચાં છે માત્ર I અને III વિધાન સાચું છે માત્ર II અને II વિધાન સાચું છે માત્ર I અને II વિધાન સાચું છે આપેલ તમામ વિધાન સાચાં છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 બાઈનરી પદ્ધતિના જનક કોને માનવામાં આવે છે ? લાયન એક્ટન અગસ્ટા ચાર્લ્સ બેબેઝ વોન ન્યુમેન લાયન એક્ટન અગસ્ટા ચાર્લ્સ બેબેઝ વોન ન્યુમેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 રડાર શબ્દ કોના માટે વપરાય છે ? પ્રકાશના તરંગો વાપરી પદાર્થો શોધવા માટે અવાજના તરંગો પરાવર્તિત કરાવી પદાર્થો શોધવા માટે રેડિયોના તરંગ દ્વારા પદાર્થોની હાજરી અને તેનું સ્થાન શોધવા માટે વરસાદની શક્યતા ધરાવતા વાદળો શોધવા માટે પ્રકાશના તરંગો વાપરી પદાર્થો શોધવા માટે અવાજના તરંગો પરાવર્તિત કરાવી પદાર્થો શોધવા માટે રેડિયોના તરંગ દ્વારા પદાર્થોની હાજરી અને તેનું સ્થાન શોધવા માટે વરસાદની શક્યતા ધરાવતા વાદળો શોધવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 રાજ્યસભાના કેટલા સભ્યો દર બે વર્ષ નિવૃત્ત થાય છે ? 1/3 2/3 1/4 2/4 1/3 2/3 1/4 2/4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 આંખની ખામીને રોકવા માટે ક્યું વિટામિન મદદગાર છે ? વિટામિન C વિટામિન B વિટામિન D વિટામિન A વિટામિન C વિટામિન B વિટામિન D વિટામિન A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP