Talati Practice MCQ Part - 1
‘જેનામાં વૃક્ષ પ્રીતિ નથી તેનામાં જાણે કે જીવનપ્રીતિ જ નથી’ – પંક્તિનો અલંકાર ઓળખાવો.

સ્નેહાધીન
ઉત્પ્રેક્ષા
ઉપમા
વનવાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'શૈલા મજમુદાર' કોની નવલકથા છે ?

નિરંજન ભગત
ચિનુ મોદી
બાલમુકુન્દ દવે
પ્રહલાદ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'એણે ધીમેથી બોલ ફેક્યો’ વાક્યમાંના ધીમેથી શબ્દની વ્યાકરણગત ઓળખ આપો.

ક્રિયાવિશેષણ
વિશેષણ
નિપાત
સર્વનામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP