Talati Practice MCQ Part - 1 સાક્ષરનગરી તરીકે કયું શહેર જાણીતુ છે ? આણંદ નડિયાદ ભાવનગર બોટાદ આણંદ નડિયાદ ભાવનગર બોટાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 A, B અને Cની માસિક આવકનું પ્રમાણ 9 : 12 : 7 છે. જો Bની માસિક આવક રૂ. 36000 હોય, તો A ની આવક શોધો. 25000 38000 28000 27000 25000 38000 28000 27000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 પંજાબના જાલંધર ખાતે યોજાયેલી 106મી ઈન્ડિયન સાયન્સ કોંગ્રેસનું ઉદ્દઘાટન કોણે કર્યું હતું ? નરેન્દ્રભાઈ મોદી એવરામ હશેકો રામનાથ કોવિંદ વેંકૈયા નાયડુ નરેન્દ્રભાઈ મોદી એવરામ હશેકો રામનાથ કોવિંદ વેંકૈયા નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 'ધીમે ધીમે છટાથી કુસુમરાજ લઈ ડોલતો વાયુ વાય' છંદ ઓળખાવો. સવૈયા ચોપાઈ સ્ત્રગ્ધરા મનહર સવૈયા ચોપાઈ સ્ત્રગ્ધરા મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 શીતળાની રસી અને રસીકરણની શોધ કયા વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી હતી ? જ્યોર્જ ડનલોપ લૂઈ પાશ્વર કિશ્ચન બનાર્ડ એડવર્ડ જેનર જ્યોર્જ ડનલોપ લૂઈ પાશ્વર કિશ્ચન બનાર્ડ એડવર્ડ જેનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ડોલોમાઈટનું રાસાયણીક સુત્ર કયુ છે ? CaCO3 CaCO3 MgCO3 MgCO3 CaSO4 CaCO3 CaCO3 MgCO3 MgCO3 CaSO4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP