Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું છે.

મહેનત કરશો તો પરિક્ષામાં પાસ થશો.
ઈશ્વર આવ્યો ને પ્રશ્ન ઊકલી ગયો.
હું આવ્યો પણ તમે ઘરે નહોતા
ગરમીમાં કેવળ સફેદ જ વસ્ત્રો પહેરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ નરસિંહ મહેતા ઈ.સ.ની કઈ સદીમાં થઈ ગયા ?

ચૌદમી
બારમી
સોળમી
પંદરમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP