કમ્પ્યુટર (Computer) ગોઠવાયેલા અને માળખાકીય ડેટા એટલે શું ? ઇનપુટ પ્રોસેસ ઇન્ફર્મેશન ડેટા ઇનપુટ પ્રોસેસ ઇન્ફર્મેશન ડેટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) કેશ મેમરી તરીકે કોને વાપરી શકાય છે ? એક પણ નહિ Dynamic આપેલ બંને Static એક પણ નહિ Dynamic આપેલ બંને Static ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) માઈક્રોસોફ્ટ કોર્પોરેશનનું મુખ્ય મથક કયાં આવેલું છે ? વોશિંગ્ટન લંડન કેલિફોર્નિયા ન્યૂયોર્ક વોશિંગ્ટન લંડન કેલિફોર્નિયા ન્યૂયોર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) MS Excel 2003 માં કોઈ પણ ફક્સના ફોર્મુલા લખવા માટે કઈ સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે ? = # % * = # % * ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) પ્રિન્ટરના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ? પ્રિન્ટરનું આઉટપુટ સોફટ કોપી સ્વરૂપે હોય છે. લેસર પ્રિન્ટર અન્ય પ્રિન્ટરની સરખામણીમાં ઝડપી અને મોંઘા હોય છે. ઈકજેટ પ્રિન્ટર એ ડોટમેટ્રિકસ પ્રિન્ટર કરતાં ધીમાં અને મોંઘા હોય છે. ડોટમેટ્રિકસ પ્રિન્ટર સસ્તા અને ધીમા હોય છે. પ્રિન્ટરનું આઉટપુટ સોફટ કોપી સ્વરૂપે હોય છે. લેસર પ્રિન્ટર અન્ય પ્રિન્ટરની સરખામણીમાં ઝડપી અને મોંઘા હોય છે. ઈકજેટ પ્રિન્ટર એ ડોટમેટ્રિકસ પ્રિન્ટર કરતાં ધીમાં અને મોંઘા હોય છે. ડોટમેટ્રિકસ પ્રિન્ટર સસ્તા અને ધીમા હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) MS Excel માં ગણિતિક પ્રક્રિયા કરવા માટે શરૂઆતમાં કયો સિમ્બોલ મૂકવામાં આવે છે ? > - < = ? > - < = ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP