Talati Practice MCQ Part - 1
છંદ ઓળખાવો :– મે પ્રેમમાં તડફતા મનશાંતિ ખોઈ

અનુષ્ટુપ
ચોપાઈ
વસંતતિલકા
હરિગીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
પંચાયતી રાજ પ્રણાલીનો અમલ સૌપ્રથમ ક્યા રાજ્યમાં થયો ?

હરિયાણા
પંજાબ
રાજસ્થાન
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
મંદાક્રન્તા છંદનું બંધારણ ઓળખાવો ?

નસમરસલગા
મભનતલગાગા
જસજસયલગા
મભનતતગાગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP