Talati Practice MCQ Part - 2
દેલવાડાના જૈન મંદિરો ક્યા રાજ્યમાં આવેલા છે ?

રાજસ્થાન
ગુજરાત
મહારાષ્ટ્ર
મધ્યપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘જ્ઞાનબાલ' કોનું તખલ્લુસ છે ?

જયંત પાઠક
નરસિંહરાવ દિવેટીયા
રમણભાઈ નીલકંઠ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ન + ઈતિ = નેવત
સૂ+ ઊક્તિ = સુક્તી
કુપ + ઉષણ
વધુ + ઉર્જા = વધુર્જા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP