કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ કોયના ડેમ ક્યા રાજ્યનો સૌથી મોટો ડેમ છે ? આસામ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ગુજરાત આસામ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ડિજિટલ વોટર ડેટા બેંક એક્વેરિયમ (AQVERIUM) લૉન્ચ કરી ? કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) યુરોપા ક્લિપર સ્પેસક્રાફટ કોની સાથે સંબંધિત છે ? ROSCOSMOS ISRO ESA NASA ROSCOSMOS ISRO ESA NASA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ધર્મ ગાર્ડિયન 2022 યુદ્ધાભ્યાસનું આયોજન કર્ણાટકના બેલગાવીમાં મરાઠા લાઈટ ઈન્ફન્ટ્રી રેજિમેન્ટલ સેન્ટરમાં કરવામાં આવ્યું હતું. ધર્મ ગાર્ડિયન યુદ્ધાભ્યાસ ભારત અને જાપાન વચ્ચેનો સંયુક્ત સૈન્ય અભ્યાસ છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ધર્મ ગાર્ડિયન 2022 યુદ્ધાભ્યાસનું આયોજન કર્ણાટકના બેલગાવીમાં મરાઠા લાઈટ ઈન્ફન્ટ્રી રેજિમેન્ટલ સેન્ટરમાં કરવામાં આવ્યું હતું. ધર્મ ગાર્ડિયન યુદ્ધાભ્યાસ ભારત અને જાપાન વચ્ચેનો સંયુક્ત સૈન્ય અભ્યાસ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ઈન્ટેગ્રેટેડ હોસ્પિટલ ફેસિલિટી મેનેજમેન્ટ સર્વિસીઝ (IHFMS) અપનાવી ? છત્તીસગઢ તેલંગાણા આંધ્ર પ્રદેશ ઓડિશા છત્તીસગઢ તેલંગાણા આંધ્ર પ્રદેશ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ભારતીય સૈન્ય ક્યા દેશ સાથે એક્સ-દસ્તલિક(EX-DUSTLIK) અભ્યાસનું આયોજન કરશે ? નેપાળ સાઉદી અરેબિયા ઓમાન ઉઝબેકિસ્તાન નેપાળ સાઉદી અરેબિયા ઓમાન ઉઝબેકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP