કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં ચચામાં રહેલ ઝોજિલા પાસ ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલો છે ?

ઉતરાખંડ
સિક્કિમ
હિમાચલ પ્રદેશ
લદાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં ગુજરાત બજેટ 2022-23 કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું ?

કનુ દેસાઈ
જીતુ વાઘાણી
ભૂપેન્દ્ર પટેલ
હર્ષ સંઘવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા દ્વારા ગુજરાતના ક્યા શહેરમાં ભારતનો પ્રથમ સ્ટીલ કચરાથી રસ્તો (માર્ગ) બનાવવામાં આવ્યો ?

ભરૂચ
સુરત
અમદાવાદ
જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP