ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોના શાસન હેઠળ ગુજરાત મુઘલ વંશનો ભાગ બન્યું ? જહાંગીર અકબર બાબર હુમાયુ જહાંગીર અકબર બાબર હુમાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સિદ્ધરાજ જયસિંહે સોરઠ જીતીને કયા સંવતની શરૂઆત કરી ? વિક્રમ સંવત સિદ્ધ સંવત શક સંવત સિંહ સંવત વિક્રમ સંવત સિદ્ધ સંવત શક સંવત સિંહ સંવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) માઉન્ટ બેટન યોજના અનુસાર દેશનું વિભાજન કયારે નક્કી થયું હતું ? 12 જૂન, 1947 3 જૂન, 1947 15 ઑગસ્ટ, 1947 3 ઑગસ્ટ, 1947 12 જૂન, 1947 3 જૂન, 1947 15 ઑગસ્ટ, 1947 3 ઑગસ્ટ, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વર્નાકયુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં 1848માં પહેલી કન્યાશાળા ક્યા શરૂ કરવામાં આવી ? અમદાવાદ રાજકોટ વડોદરા ભાવનગર અમદાવાદ રાજકોટ વડોદરા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કચ્છના દરિયાકાંઠે સમુદ્રવેપાર વિક્સે તે સારૂં રા ખેંગારજી (1876-1941) દ્વારા નીચેના પૈકી ક્યાં બંદરનો વિકાસ કરવામાં આવ્યો ? જખાઉ માંડવી કંડલા મુન્દ્રા જખાઉ માંડવી કંડલા મુન્દ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) માનવધર્મ સભાના સ્થાપક જણાવો. મણિલાલ દ્વિવેદી રણછોડભાઈ દવે કરસનદાસ મૂળજી દુર્ગારામ મહેતા મણિલાલ દ્વિવેદી રણછોડભાઈ દવે કરસનદાસ મૂળજી દુર્ગારામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP