Talati Practice MCQ Part - 2 સંધિ છોડો :– ષડાનન ષડ્ + અનન ષડ્ + આનન ષડ + આનન ષડા + અનન ષડ્ + અનન ષડ્ + આનન ષડ + આનન ષડા + અનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 એક સ્કૂલના મેદાનની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર ક્રમશઃ 5 : 2 છે, જો પહોળાઈ 40 મીટર છે, તો લંબાઈ શોધો. 80 મીટર 200 મીટર 50 મીટર 100 મીટર 80 મીટર 200 મીટર 50 મીટર 100 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 CNG માં મોટા ભાગે નીચેનામાંથી કયો વાયુ હોય છે. કાર્બન ડાયોક્સાઈડ નાઈટ્રોજન મિથેન ઓક્સિજન કાર્બન ડાયોક્સાઈડ નાઈટ્રોજન મિથેન ઓક્સિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 પિતૃતર્પણ કોની કૃતિ છે ? નવલરામ પંડ્યા ન્હાનાલાલ દલપતરામ મણીલાલ દ્વીવેદી નવલરામ પંડ્યા ન્હાનાલાલ દલપતરામ મણીલાલ દ્વીવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ટાઈપરાઈટરની શોધ કોણે કરી ? માર્કોની રોન્ટજન ક્રિસ્ટોફર શોલ્સ ડેવી માર્કોની રોન્ટજન ક્રિસ્ટોફર શોલ્સ ડેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ? ચરોતર ભાલ વાકળ કાનમ ચરોતર ભાલ વાકળ કાનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP