ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદનાં બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે ?

લોકસભાના સ્પીકર
ઉપરાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જાહેર નોકરીની બાબતોમાં તકની સમાનતા અંગેની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?

આર્ટિકલ – 13
આર્ટિકલ – 16
આર્ટિકલ – 17
આર્ટિકલ – 22

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
આયોજનપંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ?

નાણાપંચની ભલામણ દ્વારા
ભારત સરકારના ઠરાવ દ્વારા
સોલીસીટર જનરલની સલાહ અનુસાર
રાષ્ટ્રપતિના આદેશ દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP