Talati Practice MCQ Part - 2
ક્યા આયુર્વેદાચાર્ય ચિકિત્સામાં વાઢકાપ પદ્ધતિના જનક ગણાય છે ?

વાગ્ભાટ
નાગાર્જુન
ચરક
સુશ્રુત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'ધૂળમાંની પગલીઓ'ના રચયિતા કોણ છે ?

ચુનીરામ ભગત
લાભશંકર ઠાકર
ચંદ્રકાન્ત શેઠ
જયંતિલાલ ગોહેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
અસ્મિતા પર્વ ક્યા દિવસે ઉજવવામાં આવે છે ?

રામનવમી
હનુમાન જયંતી
મહા શિવરાત્રી
જન્માષ્ટમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP