Talati Practice MCQ Part - 2 સમાનાર્થી શબ્દ આપો :– 'પન્નગ’ નંગ સિત દોરડું સાપ નંગ સિત દોરડું સાપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 સામાન્ય ચૂંટણી ઉદ્દેશ્ય માટે લોકસભા નિર્વાચન ક્ષેત્ર કોના દ્વારા નક્કી થાય છે ? રાષ્ટ્રપતિ વસ્તી ગણતરી કમિશન ચૂંટણીપંચ પરિસીમન આયોગ રાષ્ટ્રપતિ વસ્તી ગણતરી કમિશન ચૂંટણીપંચ પરિસીમન આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 રાહુલ પૂર્વ તરફ 30 મીટર ચાલી, જમણે વળીને 40 મીટર ચાલે છે. પછી ડાબે વળીને 30 મીટર ચાલે આરંભિક બિંદુથી હવે તેનું મોઢું કઈ દિશામાં હશે ? ઉત્તર - પૂર્વ દક્ષિણ - પૂર્વ દક્ષિણ - પશ્ચિમ દક્ષિણ ઉત્તર - પૂર્વ દક્ષિણ - પૂર્વ દક્ષિણ - પશ્ચિમ દક્ષિણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 તાજેતરમાં ચર્ચામાં રહેલ કોયના ડેમ કયા રાજ્યનો સૌથી મોટો ડેમ છે ? મધ્યપ્રદેશ તેલંગાણા કર્ણાટક મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ તેલંગાણા કર્ણાટક મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ઘડિયાળમાં 4.30 વાગ્યા છે. જો મિનીટનો કાંટો પૂર્વ દિશામાં હોય, તો કલાક કાંટો કઈ દિશામાં હોય ? ઉત્તર - પૂર્વ ઉત્તર દક્ષિણ - પૂર્વ દક્ષિણ ઉત્તર - પૂર્વ ઉત્તર દક્ષિણ - પૂર્વ દક્ષિણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 આઈન્ટસ્ટાઈનના ઉર્જા-દળ સૂત્ર જણાવો. E = mc² E = ∆mc E = ∆cm² E = ∆mc² E = mc² E = ∆mc E = ∆cm² E = ∆mc² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP