કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ? GCNEPનું કેન્દ્ર હરિયાણા રાજ્યમાં આવેલ છે. ગ્લોબલ સેન્ટર ફોર ન્યુક્લિયર એનર્જી પાર્ટનરશીપ (GCNEP)એ વિશ્વનું પ્રથમ પરમાણુ ઊર્જા ભાગીદાર કેન્દ્ર છે. ભારતમાં વર્તમાનમાં 25 પરમાણુ ઊર્જા રિએક્ટરો છે. ભારતે અપ્રસાર સંધિ(NPT) પર હસ્તાક્ષર કરેલ નથી. GCNEPનું કેન્દ્ર હરિયાણા રાજ્યમાં આવેલ છે. ગ્લોબલ સેન્ટર ફોર ન્યુક્લિયર એનર્જી પાર્ટનરશીપ (GCNEP)એ વિશ્વનું પ્રથમ પરમાણુ ઊર્જા ભાગીદાર કેન્દ્ર છે. ભારતમાં વર્તમાનમાં 25 પરમાણુ ઊર્જા રિએક્ટરો છે. ભારતે અપ્રસાર સંધિ(NPT) પર હસ્તાક્ષર કરેલ નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) માધવ ભંડારી દ્વારા લખાયેલ પુસ્તક 'અયોધ્યા' તાજેતરમાં કોણે બહાર પાડ્યું છે ? આમાંથી કોઈ નહિ રાજનાથસિંહ યોગી આદિત્યનાથ દેવેન્દ્ર ફડણવીસ આમાંથી કોઈ નહિ રાજનાથસિંહ યોગી આદિત્યનાથ દેવેન્દ્ર ફડણવીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં કોનો જન્મદિવસ 'સુશાસન દિન' તરીકે ઉજવાય છે ? શ્રી લાલ બહાદુર શાસ્ત્રી શ્રી અટલ બિહારી બાજપેઈ શ્રી મોરારજી દેસાઈ શ્રી ઈન્દુલાલ યાજ્ઞિક શ્રી લાલ બહાદુર શાસ્ત્રી શ્રી અટલ બિહારી બાજપેઈ શ્રી મોરારજી દેસાઈ શ્રી ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 17મા ભારત-આસિયાન શિખર સંમેલનમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ COVID -19 ASEAN Response Fundમાં ભારત તરફથી કેટલી સહાય આપવાની જાહેરાત કરી છે ? 5 મિલિયન ડોલર 3 મિલિયન ડોલર 1 મિલિયન ડોલર 2 મિલિયન ડોલર 5 મિલિયન ડોલર 3 મિલિયન ડોલર 1 મિલિયન ડોલર 2 મિલિયન ડોલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્યએ મુખ્યમંત્રી સૌર સ્વરોજગાર યોજના શરૂ કરી ? હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતીય નૌસેના દિવસ (4 ડિસેમ્બર)ના અવસરે ભારતે કયા દેશ સાથે PASSEX યુદ્ધાભ્યાસ યોજ્યો હતો ? ઓસ્ટ્રેલિયા રશિયા જાપાન અમેરિકા ઓસ્ટ્રેલિયા રશિયા જાપાન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP