કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ઇન્ડિયા ક્લાઇમેટ ચેન્જ નોલેજ પોર્ટલ તાજેતરમાં કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું ? વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈકયા નાયડુ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ કેન્દ્રીય પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રી શ્રી પ્રકાશ જાવડેકર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈકયા નાયડુ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ કેન્દ્રીય પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રી શ્રી પ્રકાશ જાવડેકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કોણે 'સ્વચ્છતા અભિયાન' નામની મોબાઇલ એપ્લિકેશન શરૂ કરી છે ? નરેન્દ્ર મોદી થાવરચંદ ગેહલોત આમાંથી કોઈ નહિ પિયુષ ગોયલ નરેન્દ્ર મોદી થાવરચંદ ગેહલોત આમાંથી કોઈ નહિ પિયુષ ગોયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) SCOના સંદર્ભે ખોટું વિધાન જણાવો ? ભારત વર્ષ 2015માં SCOનું પૂર્ણકાલીન સદસ્ય બન્યું હતું. ભારતના યજમાનપદે સૌપ્રથમ વખત SCOનું 19મું શિખર સંમેલન મળ્યું હતું. તાજેતરમાં SCOનું 19મું શિખર સંમેલન વર્ચ્યુઅલ રીતે મળ્યું હતું. SCOના વર્તમાનમાં સભ્યદેશો-8, નિરીક્ષક દેશો-4 ભારત વર્ષ 2015માં SCOનું પૂર્ણકાલીન સદસ્ય બન્યું હતું. ભારતના યજમાનપદે સૌપ્રથમ વખત SCOનું 19મું શિખર સંમેલન મળ્યું હતું. તાજેતરમાં SCOનું 19મું શિખર સંમેલન વર્ચ્યુઅલ રીતે મળ્યું હતું. SCOના વર્તમાનમાં સભ્યદેશો-8, નિરીક્ષક દેશો-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય સંસ્થાએ મેઘાલયમાં પાવર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને આધુનિક બનાવવા માટે 132.8 મિલિયન ડોલરની લોન મંજૂર કરી ? ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ(IMF) વર્લ્ડ બેંક એશિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક(AIIB) એશિયન ડેવલોપમેન્ટ બેન્ક ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ(IMF) વર્લ્ડ બેંક એશિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક(AIIB) એશિયન ડેવલોપમેન્ટ બેન્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બંગાળી ફિલ્મોના પ્રસિદ્ધ અભિનેતા શ્રી સૌમિત્ર ચેટર્જીનું નિધન થયું છે... તેમનો જન્મ ક્યાં થયો હતો ? કોલકાતા આસનસોલ દુર્ગાપુર સિલિગુડી કોલકાતા આસનસોલ દુર્ગાપુર સિલિગુડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતે ક્યાંથી બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલના લેન્ડ એટેક સંસ્કરણનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું ? ચાંદીપુર કોઇમ્બતુર વ્હીલર ટાપુ આંદામાન-નિકોબાર ચાંદીપુર કોઇમ્બતુર વ્હીલર ટાપુ આંદામાન-નિકોબાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP