Talati Practice MCQ Part - 3 સમાસ ઓળખાવો – કપુત કર્મધારય બહુવ્રીહી તત્પુરુષ મધ્યમપદલોપી કર્મધારય બહુવ્રીહી તત્પુરુષ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ખોટી જોડણીવાળો શબ્દ શોધો. કાકલૂદી વીચીત્ર ભૂમિકા નિવૃત કાકલૂદી વીચીત્ર ભૂમિકા નિવૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 આપેલી કહેવતનો સાચો અર્થ દર્શાવો : વખાણી ખીચડી દાંતે વળગે ખૂબ વખાણીએ એ જ ખરાબ નીકળે જેના માટે બહુમાન હોય તે જ નિરાશ કરે વિશ્વાસ ઠગારો સાબિત થાય સારી ખીચડીનો સ્વાદ બગડવો ખૂબ વખાણીએ એ જ ખરાબ નીકળે જેના માટે બહુમાન હોય તે જ નિરાશ કરે વિશ્વાસ ઠગારો સાબિત થાય સારી ખીચડીનો સ્વાદ બગડવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 Rahul will ___ his father to ___ video for the family. gets, buy get, buy gets, buys geting, buys gets, buy get, buy gets, buys geting, buys ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 'રસ્તો કરી જવાના' ગઝલના રચયિતા કોણ છે ? મરીઝ આદિલ ‘મસ્યુરી' બરકત વિરાણી અમૃત ‘ઘાયલ’ મરીઝ આદિલ ‘મસ્યુરી' બરકત વિરાણી અમૃત ‘ઘાયલ’ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 એક વ્યક્તિ એક સાઈકલને અમુક કિંમતે વહેંચે તો તેને 5% ખોટ જાય છે. જો તેણે આ સાઈકલ 450 વધુ કિંમતે વહેંચી હોય તો 10% નફો થાય છે. તો સાઈકલની મૂળ કિંમત શોધો. 3000 4500 4200 3750 3000 4500 4200 3750 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP