Loading [Contrib]/a11y/accessibility-menu.js

સંસ્થા (Organization)
ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL)નું વડુમથક ક્યા આવેલું છે ?

પુણે
દિલ્હી
બેંગલુરુ
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
કયા દેશને સાઉથ એશીયા સબરીજીયોનલ ઇકોનોમિક કોર્પોરેશન પ્રોગ્રામ (SASEC programme) માં 7માં સભ્ય તરીકે દાખલ કરવામાં આવેલ છે ?

નેપાળ
બાંગ્લાદેશ
ભૂતાન
મ્યાનમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
યુનાઈટેડ નેશન્સ ઈકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ (ECOSOC)ની સ્થાપના ક્યા વર્ષે કરવામાં આવી હતી ?

વર્ષ 1951
વર્ષ 1948
વર્ષ 1945
વર્ષ 1971

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP