Talati Practice MCQ Part - 3
‘મહાદેવભાઈ માત્ર પચાસ વર્ષ જીવ્યા’- રેખાંકિત પદ ઓળખાવો.

નિપાત
વિશેષણ
કૃદંત
સર્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘ખ’ કયા પ્રકારનો ધ્વનિ છે ?

અલ્પપ્રાણ
અર્ધસ્વર
ઉષ્માહાર
મહાપ્રાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયા રાજાના પત્ની દ્વારા રાણકીવાવનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું ?

મૂળરાજ
કર્ણદેવ
સિધ્ધરાજ
ભીમદેવ પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
વિશ્વ ખેલ પત્રકાર દિવસ (WSJD) કયારે ઉજવાય છે ?

2 જુલાઈ
7 જુલાઈ
10 જુલાઈ
5 જુલાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP