Talati Practice MCQ Part - 4 રાજ્યમાં રાજ્યપાલની નિમણૂકનો વિચાર કયા દેશ પાસેથી લેવાયેલ છે ? ઈંગ્લેન્ડ કેનેડા અમેરીકા દક્ષિણ આફ્રિકા ઈંગ્લેન્ડ કેનેડા અમેરીકા દક્ષિણ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 કોણે ભારતીય સંઘને ‘કેન્દ્રીયકરણનું વલણ ધરાવતા સંઘ’ તરીકે ગણાવ્યું ? પી.એસ. એપલબાય ગ્રાનવીલ ઓસ્ટ્રિયા કે.સી. વહેર આઈવર જેનીંગ્સ પી.એસ. એપલબાય ગ્રાનવીલ ઓસ્ટ્રિયા કે.સી. વહેર આઈવર જેનીંગ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 'ગોળ ગધેડાનો મેળો’ કયા જિલ્લામાં ભરાય છે ? દાહોદ અરવલ્લી પંચમહાલ ડાંગ દાહોદ અરવલ્લી પંચમહાલ ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 એક કોડ ભાષામાં ‘–’ એટલે ‘+’, ‘+’ એટલે ‘×’, ‘×’ એટલે‘÷’, '÷' એટલે ‘-’ ને દર્શાવે છે તો નીચેનું સમીકરણ ઉકેલો. 10 + 20 × 10 ÷ 20 - 8 = ? 9 8 30 43 9 8 30 43 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘વનમાળી’ કોનું તખલ્લુસ છે ? ગુણવંત આચાર્ય કેશવહર્ષદ ધ્રુવ જયંતિ દલાલ રસિકલાલ પરીખ ગુણવંત આચાર્ય કેશવહર્ષદ ધ્રુવ જયંતિ દલાલ રસિકલાલ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 શબ્દસમૂહ માટે એક શબ્દ આપો."જ્યાં સૂર્ય અસ્ત પામે છે તેવો કાલ્પનિક પર્વત" ગીરનાર હિમાલય અસ્તાચળ પાવાગઢ ગીરનાર હિમાલય અસ્તાચળ પાવાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP