Talati Practice MCQ Part - 4
ભારતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય કયું છે ?

રાજસ્થાન
ગુજરાત
આંધ્રપ્રદેશ
ગોવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
'લાડુનું જમણ' વાર્તાના લેખક કોણ છે ?

પન્નાલાલ પટેલ
રઘુવીર ચૌધરી
ચંદ્રકાંત બક્ષી
ભગવતીકુમાર શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
પ્રસિદ્ધ ચિત્રકાર અને લેખક શ્રી હકુ શાહનું નિધન થયું છે. તેમનો જન્મ કયા થયો હતો ?

વ્યારા
વાલોડ
મોરબી
સોનગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP