Talati Practice MCQ Part - 4
'ગોળ ગધેડાનો મેળો’ કયા જિલ્લામાં ભરાય છે ?

પંચમહાલ
દાહોદ
ડાંગ
અરવલ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
તડપદા શબ્દો આપો :- ટીંઢોર

ગાર માટી
મેઘધનુષ્ય
ઢોલ પીટાવવો
અબિલ ગુલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કોઈ વસ્તુને 20% નફા સાથે વેચવામાં આવે છે. જો તેને 25% નફા સાથે વેચવામાં આવે તો 35 રૂ. વધુ મળે છે તો વસ્તુનું મુલ્ય શોધો.

650
700
750
800

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP