Talati Practice MCQ Part - 4 દૂધ ધારા ડેરી કયા જિલ્લામાં આવેલ છે ? સુરત આણંદ મહેસાણા ભરૂચ સુરત આણંદ મહેસાણા ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 મહાગુજરાત આંદોલન દરમિયાન મહાગુજરાત વિદ્યાર્થી પરિષદે શહિદ દીનની ઉજવણી ક્યારે કરી ? 9 સપ્ટેમ્બર, 1956 8 ઓગસ્ટ, 1956 9 ઓગસ્ટ, 1956 13 ઓગસ્ટ, 1956 9 સપ્ટેમ્બર, 1956 8 ઓગસ્ટ, 1956 9 ઓગસ્ટ, 1956 13 ઓગસ્ટ, 1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 220 મી. લંબાઈની ટ્રેન 54 કિમી/કલાકની ઝડપથી ચાલી રહી છે. ટ્રેનની વિરુદ્ધ દિશામાંથી આવતો માણસ 7 કિમી/કલાકની ઝડપે આવી રહ્યો છે. તો તેને ટ્રેન કેટલા સમયમાં પસાર કરશે ? 13 sec 11 sec 10 sec 12 sec 13 sec 11 sec 10 sec 12 sec ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘વેણીના ફૂલ’ કોનો કાવ્ય સંગ્રહ છે ? જયંતિ દલાલ ઝવેરચંદ મેઘાણી રાવજી પટેલ મકરંદ દવે જયંતિ દલાલ ઝવેરચંદ મેઘાણી રાવજી પટેલ મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘પૂર્વનું સ્કોટલેંડ’ તરીકે ભારતનું કયું શહેર ઓળખાય છે ? મેઘાલય મણિપુર સિક્કિમ દાર્જિલિંગ મેઘાલય મણિપુર સિક્કિમ દાર્જિલિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 સૌથી હલકું તત્વ કયું છે ? હાઇડ્રોજન ઓકિસજન કાર્બન પારો હાઇડ્રોજન ઓકિસજન કાર્બન પારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP