Talati Practice MCQ Part - 4 નીચેનામાંથી ગુજરાતમાં સૌથી વધુ આદિવાસીઓની વસતી કયા જિલ્લામાં આવેલી છે ? પંચમહાલ સાબરકાંઠા દાહોદ નર્મદા પંચમહાલ સાબરકાંઠા દાહોદ નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 પ્રસિદ્ધ ચિત્રકાર અને લેખક શ્રી હકુ શાહનું નિધન થયું છે. તેમનો જન્મ કયા થયો હતો ? વ્યારા મોરબી વાલોડ સોનગઢ વ્યારા મોરબી વાલોડ સોનગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચેનામાંથી અલગ પડતું શોધો. 5808 9182 6183 4369 5808 9182 6183 4369 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 'આકાશે સંધ્યા ખીલી' તી માથે સાતમ કેરો ચાંદ – છંદ જણાવો. ઝુલણા સવૈયો હરિગીત દોહરો ઝુલણા સવૈયો હરિગીત દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 જૈન તીર્થંકર ઋષભદેવનું પ્રતીક શું હતું ? સાપ ઘોડો આખલો કમળ સાપ ઘોડો આખલો કમળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 શબ્દસમૂહ માટે એક શબ્દ આપો."જ્યાં સૂર્ય અસ્ત પામે છે તેવો કાલ્પનિક પર્વત" પાવાગઢ ગીરનાર અસ્તાચળ હિમાલય પાવાગઢ ગીરનાર અસ્તાચળ હિમાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP