Talati Practice MCQ Part - 4 પાલઘાટ ક્યા બે રાજ્યોને જોડે છે ? કેરળ – કર્ણાટક કર્ણાટક – આંધ્રપ્રદેશ કેરળ – તમિલનાડુ આંધ્રપ્રદેશ – તેલંગણા કેરળ – કર્ણાટક કર્ણાટક – આંધ્રપ્રદેશ કેરળ – તમિલનાડુ આંધ્રપ્રદેશ – તેલંગણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નેહાબહેન રૂ.6000, 1 વર્ષ માટે 7%ના દરે લે છે. તો 1 વર્ષના અંતે તેણે કુલ કેટલી રકમ ચૂકવવી પડે ? 6420 6245 6530 6425 6420 6245 6530 6425 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 He is usually ___ but today he appears rather ___. Strict, unwell happy, humorous Calm, disturbed quiet, calm Strict, unwell happy, humorous Calm, disturbed quiet, calm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 એક કોડ ભાષામાં ‘–’ એટલે ‘+’, ‘+’ એટલે ‘×’, ‘×’ એટલે‘÷’, '÷' એટલે ‘-’ ને દર્શાવે છે તો નીચેનું સમીકરણ ઉકેલો. 10 + 20 × 10 ÷ 20 - 8 = ? 8 43 9 30 8 43 9 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 હાઇડ્રોજનને સળગાવાથી શું બનશે ? માટી ઓક્સિજન પાણી રાખ માટી ઓક્સિજન પાણી રાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 શાણાવાંકીયાની ગુફા ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે ? જૂનાગઢ ગીર સોમનાથ કચ્છ અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ કચ્છ અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP