કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સૈન્યમાં લશ્કરી કામગીરી અને વ્યૂહરચનાત્મક યોજના માટે પ્રથમ ડેપ્યુટી ચીફ તરીકે કોણ આવશે ? શ્રી પરમજીત સિંહ શ્રી રવીન્દ્ર પાલ સિંઘ શ્રી યોગેશ કુમાર જોશી શ્રી સતીન્દર કુમાર સૈની શ્રી પરમજીત સિંહ શ્રી રવીન્દ્ર પાલ સિંઘ શ્રી યોગેશ કુમાર જોશી શ્રી સતીન્દર કુમાર સૈની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) શક્તિકાન્તા દાસ વર્તમાન RBIના કેટલામા ગવર્નર છે ? 24 22 28 આપેલ પૈકી એક પણ નહીં 24 22 28 આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં સ્પેનમાં જન્મેલા અને ગુજરાતી ભાષાના લેખક ફાધર કાર્લોસ ગોન્ઝાલેઝ વાલેસનું નિધન થયું. તેઓ ગુજરાત સમાચારમાં કઈ કોલમ લખતા હતા ?1. નવી પેઢીને2. ધર્મ મંગલ 3. ઈનસાઈડ સ્ટોરી માત્ર -1,2 1,2,3 માત્ર -1,3 માત્ર -2,3 માત્ર -1,2 1,2,3 માત્ર -1,3 માત્ર -2,3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) હોર્નબિલ ફેસ્ટિવલ એ કયા રાજ્યનો સાંસ્કૃતિક તહેવાર છે ? મિઝોરમ નાગાલેન્ડ આસામ ત્રિપુરા મિઝોરમ નાગાલેન્ડ આસામ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં આકાર લઈ રહેલા ચક્રવાતને 'બુરેવિ' નામ કયા દેશે આપ્યું ? પાકિસ્તાન બાંગ્લાદેશ માલદીવ ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ માલદીવ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ગુજરાતના જામનગર ખાતે નવી રચાયેલી 'ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ'(ITRA) નું કોણે ઈ-લોકાર્પણ કરાવ્યું છે ? શ્રી આચાર્ય દેવવ્રત શ્રી વિજયભાઈ રૂપાણી શ્રી રામનાથ કોવિંદ શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી આચાર્ય દેવવ્રત શ્રી વિજયભાઈ રૂપાણી શ્રી રામનાથ કોવિંદ શ્રી નરેન્દ્રભાઈ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP