Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati Practice MCQ Part - 5
“વાસણ પર વાસણની ગોઠવણી” શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.

વાસણશોભા
હાર
ઉતરડ
કૌતુક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
દેશનું સૌથી શક્તિશાળી એન્જીન “ભીમ" ક્યાં સ્ટેશન વચ્ચે દોડશે ?

અમદાવાદ – ગાંધીધામ
અમદાવાદ - ભાવનગર
અમદાવાદ - રાજકોટ
અમદાવાદ- વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
જૂનાગઢમાં ઉપરકોટમાં કઈ વાવ જોવા મળે છે ?

રુડાબાઈ વાવ
અડાલજની વાવ
રાણકી વાવ
અડીકડી વાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP