કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) સ્ટેટ એનર્જી એન્ડ ક્લાઈમેટ ઈન્ડેક્સમાં નાના રાજ્યોની શ્રેણીમાં ક્યું રાજય ટોચના સ્થાને છે ? મણિપુર મેઘાલય ગોવા મહારાષ્ટ્ર મણિપુર મેઘાલય ગોવા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે બ્રોડકાસ્ટ સેવા પોર્ટલ (BSP) લૉન્ચ કર્યું ? ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય માહિતી અને પ્રાસરણ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય માહિતી અને પ્રાસરણ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં કઈ સંસ્થા મંત્રાલયે અવસર (AVSAR) યોજના લૉન્ચ કરી ? નીતિ આયોગ એરપોર્ટ ઑથોરિટી ઓફ ઈન્ડિયા વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ISRO નીતિ આયોગ એરપોર્ટ ઑથોરિટી ઓફ ઈન્ડિયા વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI)સિસ્ટમે વોલ્યુમની બાબતે કેટલા માઈલ સ્ટોન આંકડો પાર કર્યો ? 250 કરોડ 1500 કરોડ 1000 કરોડ 500 કરોડ 250 કરોડ 1500 કરોડ 1000 કરોડ 500 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ઈન્ટગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીઝ (ICDS) યોજનાની પોર્ટબિલિટી માટે માઈગ્રેશન ટ્રેકિંગ સિસ્ટમ એપ વિકસિત કરનારું પ્રથમ રાજ્ય કયું બન્યું ? બિહાર રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ બિહાર રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વિશ્વ પાર્કિસન દિવસ ક્યારે મનાવાય છે ? 8 એપ્રિલ 15 એપ્રિલ 11 એપ્રિલ 9 એપ્રિલ 8 એપ્રિલ 15 એપ્રિલ 11 એપ્રિલ 9 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP