કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ‘સ્વનિધિ સે સમૃદ્ધિ’ કાર્યક્રમ ક્યા મંત્રાલયની પહેલ છે ? આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય MSME મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય MSME મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત યાત્રા દરમિયાન પશુપાલન માટે સમર્પિત સામુદાયિક રેડિયો સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું તેનું નામ જણાવો. ગૌવાણી દૂધવાણી પશુવાણી ડેરીવાણી ગૌવાણી દૂધવાણી પશુવાણી ડેરીવાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) RBIની મોનેટરી પોલિસી એપ્રિલ, 2022 અનુસાર, 2022-23 માટે વાસ્તવિક GDP વૃદ્ધિ અનુમાન કેટલું છે ? 7.2% 4.7% 8% 8.8% 7.2% 4.7% 8% 8.8% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ડૉ.બાબાસાહેબ આંબેડકર જયંતી ક્યારે મનાવાય છે ? 14 એપ્રિલ 15 એપ્રિલ 8 એપ્રિલ 12 એપ્રિલ 14 એપ્રિલ 15 એપ્રિલ 8 એપ્રિલ 12 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO) અનુસાર, નાણાકીય વર્ષ 2022-23માં અનુમાનિત વૈશ્વિક વ્યાપાર વૃદ્ધિનો દર કેટલો છે ? 15% 10% 3% 2% 15% 10% 3% 2% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે ટેમ્પલ 360 વેબસાઈટ લૉન્ચ કરી ? ગ્રામીણ વિકાસ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય એક પણ નહીં યુવા બાબતો અને રમતગમત મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય એક પણ નહીં યુવા બાબતો અને રમતગમત મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP