Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ત્રિકોણની બાજુઓની લંબાઈઓ 3:4:5 ના પ્રમાણમાં હોય તથા પરિમિતિ 120 મીટર હોય, તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. 34.56 મી² 430 મી² 600 મી² 1728 મી² 34.56 મી² 430 મી² 600 મી² 1728 મી² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) બ્રિટિશ સરકારે ઇંગ્લેન્ડના પ્રધાન રૉલેટના અધ્યક્ષપદે 'રૉલેટ એક્ટ' ક્યારે ઘડયો હતો ? ઈ.સ. 1917 ઈ.સ. 1913 ઈ.સ. 1919 ઈ.સ. 1915 ઈ.સ. 1917 ઈ.સ. 1913 ઈ.સ. 1919 ઈ.સ. 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) પૃથ્વીને ચોમેર વીંટળાયેલ હવાના આવરણને વાતાવરણ કહે છે. જે પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિ.મી. સુધી વિસ્તરેલું છે ? 1576 1600 1500 1469 1576 1600 1500 1469 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કોનું વતન રાજકોટ જિલ્લાનું વાંકાનેર ગામ ? દુલા ભાયા કાગ અંકિત ત્રિવેદી ઇસ્માઇલભાઈ નાગોરી જલન માતરી દુલા ભાયા કાગ અંકિત ત્રિવેદી ઇસ્માઇલભાઈ નાગોરી જલન માતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) I thought the answer was ___, so i didn't find the question difficult. noticable obvious important valuable noticable obvious important valuable ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) હાલનું અજમેર પ્રાચીનકાળમાં કયા નામે ઓળખાતું હતું ? અજપુર અજયમેરૂ અજયદુર્ગ અજનગર અજપુર અજયમેરૂ અજયદુર્ગ અજનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP