નફો અને ખોટ (Profit and Loss) કયું સૂત્ર સાચું નથી ? નફો = વેચાણ કિંમત – પડતર કિંમત ખોટ = પડતર કિંમત – વેચાણ કિંમત પડતર કિંમત = મૂળ કિંમત + ખરાજાત ખરાજાત = મૂળ કિંમત – વેચાણ કિંમત નફો = વેચાણ કિંમત – પડતર કિંમત ખોટ = પડતર કિંમત – વેચાણ કિંમત પડતર કિંમત = મૂળ કિંમત + ખરાજાત ખરાજાત = મૂળ કિંમત – વેચાણ કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂ. 350માં ખરીદેલ એક ખુરશી રૂ. 371માં વેચતા કેટલા ટકા નફો થાય ? 21% 6% 15% 10.5% 21% 6% 15% 10.5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 8 પેનની વેચાણ કિંમત 12 પેનની મૂળ કિંમત જેટલી રાખવામાં આવે, તો કેટલા ટકા નફો થાય ? 25% 20% 40% 50% 25% 20% 40% 50% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : 8 → 4 100 →(?) 100/8 × 4 = 50% નફો
નફો અને ખોટ (Profit and Loss) 5 પેનની મૂળકિંમત = 4 પેનની વેચાણકિંમત ___% નફો થાય. 20 11(1/9) 22(3/4) 25 20 11(1/9) 22(3/4) 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારીને 45 નારંગી 40 રૂપિયામાં વેચતા 20% ખોટ જાય છે. તો 20% નફો લેવા વેપારીએ રૂપિયા 24 માં કેટલી નારંગી વેચવી જોઈએ ? 16 18 22 20 16 18 22 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુની છાપેલી કિંમત રૂા. 960 છે. વસ્તુ નુકશાની બનવાથી વેપારીને 20% વળત૨ આપીને વેચવાથી 4% ખોટ જાય, તો તેની ખરીદ કિંમત ___ હોય. 800 રૂપિયા 936 રૂપિયા 768 રૂપિયા 880 રૂપિયા 800 રૂપિયા 936 રૂપિયા 768 રૂપિયા 880 રૂપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP