• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

નફો અને ખોટ (Profit and Loss)

નફો અને ખોટ (Profit and Loss)
રૂા. 35 માં એક પેન વેચતા 12(1/2)% ખોટ જાય છે. આ પેન ૫૨ 10 % નફો મેળવવા તે શી કિંમતે વેચવી જોઈએ ?

રૂ. 45
રૂ. 44
રૂ. 47(1/2)
રૂ. 42

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
40% નફો ચઢાવીને છાપેલી કિંમત પર કેટલા ટકા વળતર આપવાથી વેપારીને 19% નફો થાય ?

7%
5%
15%
9%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
350 રૂા માં ખરીદેલ એક ખુરશી રૂા. 371 માં વેચતા કેટલા ટકા નફો થાય ?

15%
6%
10.5%
21%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક પુસ્તકની છાપેલી કિંમત પર 10% લેખે રૂ. 5 વળતર કાપી આપે તો તેના ૫૨ રૂ. ___ છાપેલી કિંમત હોય.

5
10
20
50

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
99² અને 100² વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવે ?

192
198
199
200

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક વેપારી પોતાના માલ પર 20% અને 10% એમ બે ક્રમિક વળતર આપે છે. તો પરિણામી વળતર કેટલા ટકા થાય ?

25
15
30
28

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON નફો અને ખોટ (Profit and Loss)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 રૂઢિપ્રયોગ (Idiom) સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) જોડણી

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US