સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
તા. 31-3-2012ના રોજ કરવેરાની જોગવાઈની બાકી ₹ 48,000 અને તા. 31-3-2019ના રોજ કરવેરાની જોગવાઈ બાકી ₹ 56,000 હતી. વર્ષ દરમિયાન ચુકવેલ કરવેરા ₹ 42,000 હતા, તો ચાલુ વર્ષે નફામાંથી કરવાની જોગવાઈ કેટલી કરવી પડશે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નાણાંકીય હિસાબ મુજબ નફો ₹ 60,000 છે. નાણાંકીય હિસાબમાં છેવટના સ્ટોકની કિંમત ₹ 13,500 ગણેલી છે, જે પડતરમાં દર્શાવેલા સ્ટોકની કિંમત કરતાં 10% ઓછી છે. પડતર મુજબનો નફો :
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ચાર કારકુનનો છેલ્લા બે મહિનાનો, દરેકનો માસિક પગાર ₹ 15000 લેખે ચૂકવવાનો બાકી છે. તો વિસર્જન વખતે તેમાંથી પસંદગીના લેણદારો કેટલા થયા ?