વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મિસાઈલ ટેકનોલોજી નિયંત્રણ મંડળમાં 35મા સભ્ય તરીકે કયા દેશનો સમાવેશ કરવામાં આવ્યો ? પાકિસ્તાન જાપાન ચીન ભારત પાકિસ્તાન જાપાન ચીન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના પૈકી ખરા વિધાનો પસંદ કરો. વર્તમાનમાં ભારતના મુખ્ય 20 શહેરોમાં ભારત સ્ટાન્ડર્ડ્સ નોર્મ્સ-4 લાગુ છે. આપેલ પૈકી કોઈ નહીં BS-4 એપ્રિલ,2017થી દેશભરમાં લાગુ થશે. આપેલ બંને વર્તમાનમાં ભારતના મુખ્ય 20 શહેરોમાં ભારત સ્ટાન્ડર્ડ્સ નોર્મ્સ-4 લાગુ છે. આપેલ પૈકી કોઈ નહીં BS-4 એપ્રિલ,2017થી દેશભરમાં લાગુ થશે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભાસ્કરાચાર્ય દ્વારા રચિત ___ નું જેમ્સ ટેલર દ્વારા અંગ્રેજીમાં ભાષાંતરણ થયું હતું. ગોલાધ્યાય લીલાવતી બીજ ગણિત ગ્રહ ગણિત ગોલાધ્યાય લીલાવતી બીજ ગણિત ગ્રહ ગણિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈનસેટ શ્રેણીના ઉપગ્રહોના મુખ્ય ઉપયોગો કયા છે ?(i) માહિતી પ્રસારણ(ii) સંદેશા વ્યવહાર(iii)વનીકરણનો ખ્યાલ(iv)હવામાનનો ખ્યાલ i અને ii ii, iii અને iv માત્ર iii i,ii અને iv i અને ii ii, iii અને iv માત્ર iii i,ii અને iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) “રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ" (National Statistics Day)ની ઉજવણી કયારે થાય છે ? 22 જૂન 29 જૂન 18 ઓગસ્ટ 24 ડિસેમ્બર 22 જૂન 29 જૂન 18 ઓગસ્ટ 24 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચે દર્શાવેલ સંસ્થાઓ અને તેમનાં સ્થળની જોડીઓ પૈકી કઈ જોડી સાચી છે ? નેશનલ બ્રેઇન રિસર્ચ સેન્ટર - માનેસર ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોરિસોર્સીઝ એન્ડ સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ - નવી દિલ્હી નેશનલ સેન્ટર પ્લાન્ટ જિનોમ રિસર્ચ - હૈદરાબાદ સેન્ટર ફોર DNA ફિંગર પ્રિન્ટિંગ એન્ડ ડાયગ્નોસ્ટિક - ઈમ્ફાલ નેશનલ બ્રેઇન રિસર્ચ સેન્ટર - માનેસર ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોરિસોર્સીઝ એન્ડ સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ - નવી દિલ્હી નેશનલ સેન્ટર પ્લાન્ટ જિનોમ રિસર્ચ - હૈદરાબાદ સેન્ટર ફોર DNA ફિંગર પ્રિન્ટિંગ એન્ડ ડાયગ્નોસ્ટિક - ઈમ્ફાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP